आंखनी लीलाशनुं कारण तमे…Gujarati Gazal By Naresh K. Dodia
आंखनी लीलाशनुं कारण तमे…
बस मने पूछॉ नही सगपण तमे
कोइने आकाशमां वादळ गमे,
छॉ अमारी आंखनां श्रावण तमे.
कोइ पूछे आपणॉ संबंध शुं?
तो अमारी हा अने ना पण तमे
हु तमारामां मने शोघ्या करुं,
ने हता बस कोइनां दर्पण तमे.
आपने पामी जवा मांडी सफर
कारवा भटकी गया ए रण तमे
जीववामा लोकने शुं जोइए?
जे खुटे छे आयखे ए जण तमे
आंखथी कायम वस्या आघे तमे
बंध आंखे माणवानी क्षण तमे
द्रश्यमा भूरास दइ ओझल थयां
रंग मारो लइ बन्यां फागण तमे
आग विरही दइ महोतरमां गयां
आग जलती रहे अने द्रावण तमे
- नरेश के.डॉडीया
આંખની લીલાશનું કારણ તમે…
બસ મને પૂછૉ નહી સગપણ તમે
બસ મને પૂછૉ નહી સગપણ તમે
કોઇને આકાશમાં વાદળ ગમે,
છૉ અમારી આંખનાં શ્રાવણ તમે.
છૉ અમારી આંખનાં શ્રાવણ તમે.
કોઇ પૂછે આપણૉ સંબંધ શું?
તો અમારી હા અને ના પણ તમે
તો અમારી હા અને ના પણ તમે
હુ તમારામાં મને શોઘ્યા કરું,
ને હતા બસ કોઇનાં દર્પણ તમે.
ને હતા બસ કોઇનાં દર્પણ તમે.
આપને પામી જવા માંડી સફર
કારવા ભટકી ગયા એ રણ તમે
કારવા ભટકી ગયા એ રણ તમે
જીવવામા લોકને શું જોઇએ?
જે ખુટે છે આયખે એ જણ તમે
જે ખુટે છે આયખે એ જણ તમે
આંખથી કાયમ વસ્યા આઘે તમે
બંધ આંખે માણવાની ક્ષણ તમે
બંધ આંખે માણવાની ક્ષણ તમે
દ્રશ્યમા ભૂરાસ દઇ ઓઝલ થયાં
રંગ મારો લઇ બન્યાં ફાગણ તમે
રંગ મારો લઇ બન્યાં ફાગણ તમે
આગ વિરહી દઇ મહોતરમાં ગયાં
આગ જલતી રહે અને દ્રાવણ તમે
– નરેશ કે.ડૉડીયા
આગ જલતી રહે અને દ્રાવણ તમે
– નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment