भीनी भीनी नितरती सांजनां तु आव तो जलसो पडे Gujarati Muktak By Naresh K. Dodia

भीनी भीनी नितरती सांजनां तु आव तो जलसो पडे Gujarati Muktak By Naresh K. Dodia
भीनी भीनी नितरती सांजनां तु आव तो जलसो पडे Gujarati Muktak By Naresh K. Dodia
भीनी भीनी नितरती सांजनां तु आव तो जलसो पडे
अधूरी प्रीतनी कीताब तुं समजाव तो जलशो पडे
सदा चाल्या करे छे श्वास मारा कोइ पण कारण विनां
तुं श्वासो-श्वासनी मेली रमत अजमाव तो जलसो पडे
- नरेश के. डॉडीया 
ભીની ભીની નિતરતી સાંજનાં તુ આવ તો જલસો પડે
અધૂરી પ્રીતની કીતાબ તું સમજાવ તો જલશો પડે
સદા ચાલ્યા કરે છે શ્વાસ મારા કોઇ પણ કારણ વિનાં
તું શ્વાસો-શ્વાસની મેલી રમત અજમાવ તો જલસો પડે
- નરેશ કે. ડૉડીયા 
Advertisement

No comments:

Post a Comment