कोइनां दिलनी धराने खेडवी छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
कोइनां दिलनी धराने खेडवी छे Gujarati Muktak By Naresh K. Dodia |
कोइनां दिलनी धराने खेडवी छे
लागणीने मुळ सुधी जइ वाववी छे
शब्द साथे मोति जेवी एने गुंथी
एक कंठी जेम मारे प्हेरवी छे
- नरेश के. डॉडीया
કોઇનાં દિલની ધરાને ખેડવી છે
લાગણીને મુળ સુધી જઇ વાવવી છે
શબ્દ સાથે મોતિ જેવી એને ગુંથી
એક કંઠી જેમ મારે પ્હેરવી છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment