रात मारी बेहयां हसती हती Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
रात मारी बेहयां हसती हती Gujarati Muktak By Naresh K. Dodia |
रात मारी बेहयां हसती हती
यादनी पळमां तुं टळवळती हती
भेदनी साथे भरम तारा जुदा
रोज तस्करी पळनी तुं करती हती
- नरेश के. डॉडीया
રાત મારી બેહયાં હસતી હતી
યાદની પળમાં તું ટળવળતી હતી
ભેદની સાથે ભરમ તારા જુદા
રોજ તસ્કરી પળની તું કરતી હતી
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment