समयना आ सवालोमां अटकतुं एक ख्वाब छुं Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
समयना आ सवालोमां अटकतुं एक ख्वाब छुं Gujarati Muktak By Naresh K. Dodia |
समयना आ सवालोमां अटकतुं एक ख्वाब छुं
अगर मांगो मने तो आपनो गमतो जवाब छुं
भले लाखो तमारा चाहनारा होय तोय शुं?
हजारो फूल वच्चे तमने गमतुं हुं गुलाब छुं
- नरेश के. डॉडीया
સમયના આ સવાલોમાં અટકતું એક ખ્વાબ છું
અગર માંગો મને તો આપનો ગમતો જવાબ છું
ભલે લાખો તમારા ચાહનારા હોય તોય શું?
હજારો ફૂલ વચ્ચે તમને ગમતું હું ગુલાબ છું
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment