सुवांळी ओटने खळभळती भरती होय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
सुवांळी ओटने खळभळती भरती होय छे Gujarati Muktak By Naresh K. Dodia |
सुवांळी ओटने खळभळती भरती होय छे
नदी ज्यारे महासागरमां भळती होय छे
नथी गमती महोतरमां सिवाइ अन्य नार
घणी मारा उपर जूओ तो मरती होय छे
– नरेश के. डॉडीया
સુવાંળી ઓટને ખળભળતી ભરતી હોય છે
નદી જ્યારે મહાસાગરમાં ભળતી હોય છે
નથી ગમતી મહોતરમાં સિવાઇ અન્ય નાર
ઘણી મારા ઉપર જૂઓ તો મરતી હોય છે
– નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment