ग्रीको(ख्रीस्तीओ) अने मुस्लिम (तुर्को) प्रजाओनी मात्र धर्मनां आधारे वस्ति नी फेरबदली - तवारीख के पन्नो से, By Chandrakant Baxi

    ग्रीको(ख्रीस्तीओ) अने मुस्लिम (तुर्को) प्रजाओनी मात्र धर्मनां आधारे वस्ति नी फेरबदली - तवारीख के पन्नो से, By Chandrakant Baxi
    ग्रीको(ख्रीस्तीओ) अने मुस्लिम (तुर्को) प्रजाओनी मात्र धर्मनां आधारे वस्ति नी फेरबदली - तवारीख के पन्नो से, By Chandrakant Baxi
२०मी सदीनां आरंभमां पश्रिम तुर्किस्तानमां रहेतां लाखो ग्रीकोने स्थांळतर करवुं पड्यु,जे ग्रीकोने अढी हजार वर्षथी आ धरती पर रहेतां हतां.१९१९मां ग्रीक नागरीको स्र्पीनां बंदरमां फसाइ गया,तुर्क सेनां आवी अने बे लाख ग्रीको पासे बे ज विकल्प हतां पलायन अथवां कत्तल.हजारो ग्रीकोनी तुर्क मुस्लिम सेनांए कतल करी.

शरूमां नव लाख ग्रीको एमनां हजारो वर्षो जुना वतन छोडीने   भाग्या.रोगचाळॉ,भूख,पाणीमां तणाइ जवुं सामान्य थइ गयुं.१९२३नी जान्युआरीमां लीग ओफ नेशन्से ग्रीक अने तुर्की वच्चे लोसान कन्वेन्सन करार कराव्यो.आ करार प्रमाणे मात्र धर्मनां आधारे प्रजाओनी फेरबदली फरजियात करवामां आवी.ग्रीसमाथी साडा त्रण लाख मुसलमानो तुर्कीमां पाछा फर्या अने तेर लाख ग्रीको(ख्रीस्तीओ) ग्रीसमां पाछा फर्या.पांच वर्षमां ग्रीसनी वस्ति ३३ टका वधी गइ.

१९२०मां आ ग्रीको(ख्रीस्तीओ) अने मुस्लिम (तुर्को) प्रजाओनी मात्र धर्मनां आधारे वस्ति नी फेरबदली ए २०मी सदीनां माटे आ प्रकारनां आंदोलननो आरंभ हतो.जो हिंदुस्तान अने पाकिस्तान काश्मीर प्रश्न  सळगतो ज राखशे तो कोइक दिवस इतिहास प्रजाओने सरहद पार फेकी दइने आगळ वधी जशे अने फूंकातां समयबळॉनी सामे नेताओ शांतिथी कबुतरोनां पींछा जेम खोवाइ जशे.
(ले - चंद्रकांत बक्षी- देश परदेश -पाना.नं-१७९)                                                                              
                                                        
आजे काश्मीर,आसाम जेवां राज्योनी समस्यां जोइने बाबा साहेबनी आ वात केटली हदे आजे साची लागे छे," ए समये डॉ.आंबेडकरे ग्रीस अने तुर्कीनो दाखलो आपतां कह्युं हतुं के,”ग्रीस अने तुर्कीनी जेम पध्धतीसर वसतिनी फेरबदली थवी जोइए.पाकिस्तानमां रहेतां शीख अने हिंदुओ तमाम हिंदमां आवी जाय अने हिंदमां रहेतां तमाम मुसलमानो पाकिस्तान चाल्यां जाय.आ रीते पध्धतीसर वसतिनी फेरबदली थशे तो ज देशमां शाति स्थापाशे…जो के डॉ.आंबेडकरे एक बीजी वात पण कही हती के ग्रीस अने तुर्कीनी वसतिना मामले अहिंयानी फेरबदली बहुं मोटापाये छे,पण कायमी शांति माटे आ एक ज आखरी उपाय छे.

१९४०नी २३मी मार्चे ज्यारे लाहोरमां मुस्लिम लीगे अलग पाकिस्ताननो ठराव रजू कर्यो त्यारे एना बीजा ज दिवसे बाबा साहेबे आ विभाजननी तरफेण करी नहेरू सहित अन्य कोंग्रेशी नेताओने विचारवा मजबूर कर्यां हतां.आ बाबते बाबा साहेबनुं स्पष्ट तारण हतुं.बाबा साहेबनुं मानवुं हतुं जे रीते ग्रीस अने तुर्कीनुं वस्तिनुं फेरबदल थयु ए प्रमाणे हिंदुस्तान अने पाकिस्तानमां वस्तिनुं फेरबदल थाय तो बंने तरफ धार्मिक धर्षण उदभवे नही.

जो आ रीते वस्तिनी फेरबदली थइ होत केटलीय आंतकवादी धटनाओथी देश बची शक्यो होत..              
                     
૨૦મી સદીનાં આરંભમાં પશ્રિમ તુર્કિસ્તાનમાં રહેતાં લાખો ગ્રીકોને સ્થાંળતર કરવું પડ્યુ,જે ગ્રીકોને અઢી હજાર વર્ષથી આ ધરતી પર રહેતાં હતાં.૧૯૧૯માં ગ્રીક નાગરીકો સ્ર્પીનાં બંદરમાં ફસાઇ ગયા,તુર્ક સેનાં આવી અને બે લાખ ગ્રીકો પાસે બે જ વિકલ્પ હતાં પલાયન અથવાં કત્તલ.હજારો ગ્રીકોની તુર્ક મુસ્લિમ સેનાંએ કતલ કરી.

શરૂમાં નવ લાખ ગ્રીકો એમનાં હજારો વર્ષો જુના વતન છોડીને   ભાગ્યા.રોગચાળૉ,ભૂખ,પાણીમાં તણાઇ જવું સામાન્ય થઇ ગયું.૧૯૨૩ની જાન્યુઆરીમાં લીગ ઓફ નેશન્સે ગ્રીક અને તુર્કી વચ્ચે લોસાન કન્વેન્સન કરાર કરાવ્યો.આ કરાર પ્રમાણે માત્ર ધર્મનાં આધારે પ્રજાઓની ફેરબદલી ફરજિયાત કરવામાં આવી.ગ્રીસમાથી સાડા ત્રણ લાખ મુસલમાનો તુર્કીમાં પાછા ફર્યા અને તેર લાખ ગ્રીકો(ખ્રીસ્તીઓ) ગ્રીસમાં પાછા ફર્યા.પાંચ વર્ષમાં ગ્રીસની વસ્તિ ૩૩ ટકા વધી ગઇ.

૧૯૨૦માં આ ગ્રીકો(ખ્રીસ્તીઓ) અને મુસ્લિમ (તુર્કો) પ્રજાઓની માત્ર ધર્મનાં આધારે વસ્તિ ની ફેરબદલી એ ૨૦મી સદીનાં માટે આ પ્રકારનાં આંદોલનનો આરંભ હતો.જો હિંદુસ્તાન અને પાકિસ્તાન કાશ્મીર પ્રશ્ન  સળગતો જ રાખશે તો કોઇક દિવસ ઇતિહાસ પ્રજાઓને સરહદ પાર ફેકી દઇને આગળ વધી જશે અને ફૂંકાતાં સમયબળૉની સામે નેતાઓ શાંતિથી કબુતરોનાં પીંછા જેમ ખોવાઇ જશે.
(લે - ચંદ્રકાંત બક્ષી- દેશ પરદેશ -પાના.નં-૧૭૯)                                                                              
                                                        
આજે કાશ્મીર,આસામ જેવાં રાજ્યોની સમસ્યાં જોઇને બાબા સાહેબની આ વાત કેટલી હદે આજે સાચી લાગે છે," એ સમયે ડૉ.આંબેડકરે ગ્રીસ અને તુર્કીનો દાખલો આપતાં કહ્યું હતું કે,”ગ્રીસ અને તુર્કીની જેમ પધ્ધતીસર વસતિની ફેરબદલી થવી જોઇએ.પાકિસ્તાનમાં રહેતાં શીખ અને હિંદુઓ તમામ હિંદમાં આવી જાય અને હિંદમાં રહેતાં તમામ મુસલમાનો પાકિસ્તાન ચાલ્યાં જાય.આ રીતે પધ્ધતીસર વસતિની ફેરબદલી થશે તો જ દેશમાં શાતિ સ્થાપાશે…જો કે ડૉ.આંબેડકરે એક બીજી વાત પણ કહી હતી કે ગ્રીસ અને તુર્કીની વસતિના મામલે અહિંયાની ફેરબદલી બહું મોટાપાયે છે,પણ કાયમી શાંતિ માટે આ એક જ આખરી ઉપાય છે.

૧૯૪૦ની ૨૩મી માર્ચે જ્યારે લાહોરમાં મુસ્લિમ લીગે અલગ પાકિસ્તાનનો ઠરાવ રજૂ કર્યો ત્યારે એના બીજા જ દિવસે બાબા સાહેબે આ વિભાજનની તરફેણ કરી નહેરૂ સહિત અન્ય કોંગ્રેશી નેતાઓને વિચારવા મજબૂર કર્યાં હતાં.આ બાબતે બાબા સાહેબનું સ્પષ્ટ તારણ હતું.બાબા સાહેબનું માનવું હતું જે રીતે ગ્રીસ અને તુર્કીનું વસ્તિનું ફેરબદલ થયુ એ પ્રમાણે હિંદુસ્તાન અને પાકિસ્તાનમાં વસ્તિનું ફેરબદલ થાય તો બંને તરફ ધાર્મિક ધર્ષણ ઉદભવે નહી.

જો આ રીતે વસ્તિની ફેરબદલી થઇ હોત કેટલીય આંતકવાદી ધટનાઓથી દેશ બચી શક્યો હોત.. 

Advertisement