आठो जाम खुमारी ने, जिंदगीनां नवरस Gujarati Kavita By Naresh K. Dodia

आठो जाम खुमारी ने, जिंदगीनां नवरस Gujarati Kavita By Naresh K. Dodia
आठो जाम खुमारी ने, जिंदगीनां नवरस Gujarati Kavita By Naresh K. Dodia
आठो जाम खुमारी ने,
जिंदगीनां नवरस भर्या छे,
तारा यौवनमां,
तो य तुं छे,
अडधी अधुरी ने,
प्यासी ने प्यासी.
- नरेश डोडीया
આઠો જામ ખુમારી ને,
જિંદગીનાં નવરસ ભર્યા છે,
તારા યૌવનમાં,
તો ય તું છે,
અડધી અધુરી ને,
પ્યાસી ને પ્યાસી.
- નરેશ ડોડીયા
Advertisement