पहेलां आपणे बंन्ने आ नगरना सामसामा छेडे रहेता हता Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
पहेलां आपणे बंन्ने आ नगरना सामसामा छेडे रहेता हता Gujarati Kavita By Naresh K. Dodia |
पहेलां आपणे बंन्ने
आ नगरना सामसामा
छेडे रहेता हता अने,
रोज मळता हता!!
आजे एक बीजानी नजर सामे
रहीए छीए छतां
कयारेय मळता नथी!
- नरेश के.डॉडीया
પહેલાં આપણે બંન્ને
આ નગરના સામસામા
છેડે રહેતા હતા અને,
રોજ મળતા હતા!!
આજે એક બીજાની નજર સામે
રહીએ છીએ છતાં
કયારેય મળતા નથી!
- નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a comment