वाळवानी होय त्यारे वातने वाळी ले तुं Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
वाळवानी होय त्यारे वातने वाळी ले तुं Gujarati Muktak By Naresh K. Dodia |
वाळवानी होय त्यारे वातने वाळी ले तुं
मौननो महिमा मजेथी दोस्त पाळी ले तुं
हाथने क्यारेक नडती होय एकलतां पछी
कोइ बीजो हाथ जाली,स्हेज पंपाळी ले तुं
- नरेश के.डॉडीया
વાળવાની હોય ત્યારે વાતને વાળી લે તું
મૌનનો મહિમા મજેથી દોસ્ત પાળી લે તું
હાથને ક્યારેક નડતી હોય એકલતાં પછી
કોઇ બીજો હાથ જાલી,સ્હેજ પંપાળી લે તું
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment