एक बाळकना ह्रदयनी वात जाणे जाणवानी होय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
एक बाळकना ह्रदयनी वात जाणे जाणवानी होय छे Gujarati Muktak By Naresh K. Dodia |
एक बाळकना ह्रदयनी वात जाणे जाणवानी होय छे
ए ज समजण आपणा मनमा बधाए बांधवानी होय छे
माणवानी होय तो रणमा पडी रंगतने पण माणी शको
होय बावळ तोय रणमा पण जरूरत झाडवानी होय छे
-नरेश के.डॉडीया
એક બાળકના હ્રદયની વાત જાણે જાણવાની હોય છે
એ જ સમજણ આપણા મનમા બધાએ બાંધવાની હોય છે
માણવાની હોય તો રણમા પડી રંગતને પણ માણી શકો
હોય બાવળ તોય રણમા પણ જરૂરત ઝાડવાની હોય છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment