स्वादनी माफक मने तुं ममळावजे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
स्वादनी माफक मने तुं ममळावजे Gujarati Muktak By Naresh K. Dodia |
स्वादनी माफक मने तुं ममळावजे
लागुं कडवो तो तुं गुणकारी मानजे
मनसुफी कोइनी मारा पर ना गमे
वात मारी ध्यानमा कायम राखजे
- नरेश के. डॉडीया
સ્વાદની માફક મને તું મમળાવજે
લાગું કડવો તો તું ગુણકારી માનજે
મનસુફી કોઇની મારા પર ના ગમે
વાત મારી ધ્યાનમા કાયમ રાખજે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment