ओढी उदासी आ विजोगण आंख हुं देखाडी शकतो नथी Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
ओढी उदासी आ विजोगण आंख हुं देखाडी शकतो नथी Gujarati Muktak By Naresh K. Dodia |
ओढी उदासी आ विजोगण आंख हुं देखाडी शकतो नथी
पीडा ह्रदयमां होय ए अवसाद हुं देखाडी शकतो नथी
बटकी गयेली डाळ साथे एक पंखीनुं तूटी जाय धर
एवी ज एकलताथी लथबथ जात हुं देखाडी शकतो नथी
- नरेश के. डॉडीया
ઓઢી ઉદાસી આ વિજોગણ આંખ હું દેખાડી શકતો નથી
પીડા હ્રદયમાં હોય એ અવસાદ હું દેખાડી શકતો નથી
બટકી ગયેલી ડાળ સાથે એક પંખીનું તૂટી જાય ધર
એવી જ એકલતાથી લથબથ જાત હું દેખાડી શકતો નથી
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment