खुदने पण क्यारेक डारो आपवानो होय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
खुदने पण क्यारेक डारो आपवानो होय छे Gujarati Muktak By Naresh K. Dodia |
खुदने पण क्यारेक डारो आपवानो होय छे
आयनो खुदने कदी देखाडवानो होय छे
हाथमा पकडी रखाता होय तो शुं जोइए?
मानवी क्यारेक जळचर थइ जवानो होय छे
- नरेश के. डॉडीया
ખુદને પણ ક્યારેક ડારો આપવાનો હોય છે
આયનો ખુદને કદી દેખાડવાનો હોય છે
હાથમા પકડી રખાતા હોય તો શું જોઇએ?
માનવી ક્યારેક જળચર થઇ જવાનો હોય છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment