लागणीना नामथी आसानीथी खरचातो रह्यो Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
लागणीना नामथी आसानीथी खरचातो रह्यो Gujarati Muktak By Naresh K. Dodia |
लागणीना नामथी आसानीथी खरचातो रह्यो
एक दरियो थइ नदीनी चाहमां अटवातो रह्यो
भरथरीथी लइने क्रिष्नानी अदाकारी करतो हुं
पामवा तरछोडवानां खेलमां अथडातो रह्यो
- नरेश के. डॉडीया
લાગણીના નામથી આસાનીથી ખરચાતો રહ્યો
એક દરિયો થઇ નદીની ચાહમાં અટવાતો રહ્યો
ભરથરીથી લઇને ક્રિષ્નાની અદાકારી કરતો હું
પામવા તરછોડવાનાં ખેલમાં અથડાતો રહ્યો
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment