साव कोरी आंख लइने एमनी पासे जवानुं होय छे Gujarati Muktak By Naresh K. Dodia

साव कोरी आंख लइने एमनी पासे जवानुं होय छे Gujarati Muktak By Naresh K. Dodia
साव कोरी आंख लइने एमनी पासे जवानुं होय छे Gujarati Muktak By Naresh K. Dodia
साव कोरी आंख लइने एमनी पासे जवानुं होय छे
एक आशा बीज एनां दिलमां जइने रोपवानुं होय छे
दबदबाने जाळवीने राखवो पडशे नदी सामे सतत
एक दरियो थइ,नदीनुं व्हाल तारे माणवानुं होय छे     
- नरेश के.डॉडीया 
સાવ કોરી આંખ લઇને એમની પાસે જવાનું હોય છે
એક આશા બીજ એનાં દિલમાં જઇને રોપવાનું હોય છે
દબદબાને જાળવીને રાખવો પડશે નદી સામે સતત
એક દરિયો થઇ,નદીનું વ્હાલ તારે માણવાનું હોય છે     
- નરેશ કે.ડૉડીયા 
Advertisement