बिस्मार हालतमां ह्रदयमा राव लइने उभो छुं Gujarati Gazal By Naresh K. Dodia

बिस्मार हालतमां ह्रदयमा राव लइने उभो छुं Gujarati Gazal By Naresh K. Dodia
बिस्मार हालतमां ह्रदयमा राव लइने उभो छुं Gujarati Gazal By Naresh K. Dodia
बिस्मार हालतमां ह्रदयमा राव लइने उभो छुं
पाछोतरी यादोनो दिलमां भार लइने उभो छु

कायम उचक जीवे गझल काव्यो लख्यां में जेमनां
एमनां माटे हुं वितेली काल थइने उभो छुं

संबंध जेंवुं कइं रह्युं नां ते छतां हुं एमनी
आडस समी कायमनां माटे ढाल थइने उभो छुं

आ जिंदगी छे कोइ आवे छे तो कोइ जतां होय
चाल्या गयां पाछा फरे त्यां राह थइने उभो छुं

जीवनथी जेने मे वधुं चाही हती हर-घडीए
एनां जीवनमां हुं वितेली सांज थइने उभो छुं

ए पोयणी जेवी धवलसी नारनी जिंदगीमां
हुं छुंदणाना मोर मांफक भात थइने उभो छुं

एनां विरहनी रोज वसमी धातथी बचवा माटे
कागळ कलमने शब्दनां असबाब लइने उभो छुं

एना नयनमां केटलां शायर डूब्या छे अहींयां
हुं एमनां दिलनां किनारे नाव लइने उभो छुं

चंचळ महोतरमां बनी गइ छे समजदार नारी
हुं आज पण पागलपणानो प्यार लइने उभो छुं
– नरेश के. डॉडीया


બિસ્માર હાલતમાં હ્રદયમા રાવ લઇને ઉભો છું
પાછોતરી યાદોનો દિલમાં ભાર લઇને ઉભો છુ

કાયમ ઉચક જીવે ગઝલ કાવ્યો લખ્યાં મેં જેમનાં
એમનાં માટે હું વિતેલી કાલ થઇને ઉભો છું

સંબંધ જેંવું કઇં રહ્યું નાં તે છતાં હું એમની
આડસ સમી કાયમનાં માટે ઢાલ થઇને ઉભો છું

આ જિંદગી છે કોઇ આવે છે તો કોઇ જતાં હોય
ચાલ્યા ગયાં પાછા ફરે ત્યાં રાહ થઇને ઉભો છું

જીવનથી જેને મે વધું ચાહી હતી હર-ઘડીએ
એનાં જીવનમાં હું વિતેલી સાંજ થઇને ઉભો છું

એ પોયણી જેવી ધવલસી નારની જિંદગીમાં
હું છુંદણાના મોર માંફક ભાત થઇને ઉભો છું

એનાં વિરહની રોજ વસમી ધાતથી બચવા માટે
કાગળ કલમને શબ્દનાં અસબાબ લઇને ઉભો છું

એના નયનમાં કેટલાં શાયર ડૂબ્યા છે અહીંયાં
હું એમનાં દિલનાં કિનારે નાવ લઇને ઉભો છું

ચંચળ મહોતરમાં બની ગઇ છે સમજદાર નારી
હું આજ પણ પાગલપણાનો પ્યાર લઇને ઉભો છું
– નરેશ કે. ડૉડીયા

Advertisement