घटना बनी गइ छे हुं ए घटमाळमां जीवुं छुं Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
घटना बनी गइ छे हुं ए घटमाळमां जीवुं छुं Gujarati Muktak By Naresh K. Dodia |
घटना बनी गइ छे हुं ए घटमाळमां जीवुं छुं
एवी ज घटना ना बने ए फाळमां जीवुं छुं
निर्दोषता साबित हुं मारी शीदने करुं आज
हुं चाहुं छुं तमने, सदा ए आळमां जीवुं छुं
- नरेश के.डॉडीया
ઘટના બની ગઇ છે હું એ ઘટમાળમાં જીવું છું
એવી જ ઘટના ના બને એ ફાળમાં જીવું છું
નિર્દોષતા સાબિત હું મારી શીદને કરું આજ
હું ચાહું છું તમને, સદા એ આળમાં જીવું છું
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment