एक इच्छा बीजे वळावीने कशुं वळशे नही Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
एक इच्छा बीजे वळावीने कशुं वळशे नही Gujarati Muktak By Naresh K. Dodia |
एक इच्छा बीजे वळावीने कशुं वळशे नही
छे विधाताना लेख,तुं इच्छे छतां फरशे नही
मे सतत तारी जातने मारी गझल जेवी गणी
तुं गझल मारी छे एने बीजा कवि पढशे नही
- नरेश के.डॉडीया
એક ઇચ્છા બીજે વળાવીને કશું વળશે નહી
છે વિધાતાના લેખ,તું ઇચ્છે છતાં ફરશે નહી
મે સતત તારી જાતને મારી ગઝલ જેવી ગણી
તું ગઝલ મારી છે એને બીજા કવિ પઢશે નહી
- નરેશ કે.ડૉડીયા
No comments:
Post a comment