एक वादळ आंखमां लइ रोज चोमासा जेम वरसुं छुं हुं Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
एक वादळ आंखमां लइ रोज चोमासा जेम वरसुं छुं हुं Gujarati Muktak By Naresh K. Dodia |
एक वादळ आंखमां लइ रोज चोमासा जेम वरसुं छुं हुं
कायमी तारी कमीनी वात शब्दो रोज धरबुं छुं हुं
एक गमता मानवीथी दूर वसवुं केटलुं अधरूं छे
आ गुगलना मेपमां एनां ज धरने जोइ अटकुं छुं हुं
-नरेश के.डॉडीया
એક વાદળ આંખમાં લઇ રોજ ચોમાસા જેમ વરસું છું હું
કાયમી તારી કમીની વાત શબ્દો રોજ ધરબું છું હું
એક ગમતા માનવીથી દૂર વસવું કેટલું અધરૂં છે
આ ગુગલના મેપમાં એનાં જ ધરને જોઇ અટકું છું હું
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment