रणने जे जोइए,ए रोज वाछट आवे नहीं Gujarati Muktak By Naresh K. Dodia

रणने जे जोइए,ए रोज वाछट आवे नहीं Gujarati Muktak By Naresh K. Dodia
रणने जे जोइए छे,ए रोज वाछट आवे नहीं
प्रेम तारो एटले तो मुजने माफक आवे नहीं
पाणियारे जळ जमूनानुं भरी लावुं क्याथी हुं?
ज्यां मथूराथी तरस्या थइने माधव आवे नहीं
– नरेश के.डॉडीया
રણને જે જોઇએ છે,એ રોજ વાછટ આવે નહીં
પ્રેમ તારો એટલે તો મુજને માફક આવે નહીં
પાણિયારે જળ જમૂનાનું ભરી લાવું ક્યાથી હું?
જ્યાં મથૂરાથી તરસ્યા થઇને માધવ આવે નહીં
– નરેશ કે.ડૉડીયા
Advertisement