दलित प्रश्न ए हिंदुं छे. Quote By Chandrakant Baxi

दलित प्रश्न ए हिंदुं छे. Quote By Chandrakant Baxi
मद्रासनां "हिंदुं" दैनिकमां मदुराइनां ए.सी.जयसिलन नामनां वांचके लख्यु के दलित शब्द संस्कृत छे पण जेनी मुळ धातुं "दल" छे,जे हिंब्रुं छे,अने आ हिंब्रुं धातुंनो अर्थ थाय छे,"जेमनां पर जुल्म थयो छे.ओप्रेस्ड!क्रिश्न्रियानिटीनी व्याख्यामां दलित शब्दनुं कोइ विभागीकरण शक्य नथी,कारण के बेप्टिझम थयां पछी ज मनुष्य ख्रिस्ती छे.कदाच हिंदुमांथी मुस्लिम के ख्रिस्ती बनेलाओने जो दलित अधिकार जोइतो होय तो पुनः धर्मान्तरण करीने हिंदुं बने तो तो ज ए अधिकार प्राप्त थाय एवी सरकारनी निति होवी जोइए,जे वधारे न्यायी अने तर्कशुध्ध छे.कारणके असानतानो अन्याय हिंदुओए हिंदुनो कर्यो छे.मुस्लिम के ख्रिस्तीमां आवो अन्याय बोध नथी.दलित प्रश्न ए हिंदुं छे.
(चंद्रकांत बक्षी..पुस्तक-मेनेजमेन्ट अने बिझनेस..पानां.न-८९)  
મદ્રાસનાં "હિંદું" દૈનિકમાં મદુરાઇનાં એ.સી.જયસિલન નામનાં વાંચકે લખ્યુ કે દલિત શબ્દ સંસ્કૃત છે પણ જેની મુળ ધાતું "દલ" છે,જે હિંબ્રું છે,અને આ હિંબ્રું ધાતુંનો અર્થ થાય છે,"જેમનાં પર જુલ્મ થયો છે.ઓપ્રેસ્ડ!ક્રિશ્ન્રિયાનિટીની વ્યાખ્યામાં દલિત શબ્દનું કોઇ વિભાગીકરણ શક્ય નથી,કારણ કે બેપ્ટિઝમ થયાં પછી જ મનુષ્ય ખ્રિસ્તી છે.કદાચ હિંદુમાંથી મુસ્લિમ કે ખ્રિસ્તી બનેલાઓને જો દલિત અધિકાર જોઇતો હોય તો પુનઃ ધર્માન્તરણ કરીને હિંદું બને તો તો જ એ અધિકાર પ્રાપ્ત થાય એવી સરકારની નિતિ હોવી જોઇએ,જે વધારે ન્યાયી અને તર્કશુધ્ધ છે.કારણકે અસાનતાનો અન્યાય હિંદુઓએ હિંદુનો કર્યો છે.મુસ્લિમ કે ખ્રિસ્તીમાં આવો અન્યાય બોધ નથી.દલિત પ્રશ્ન એ હિંદું છે.
(ચંદ્રકાંત બક્ષી..પુસ્તક-મેનેજમેન્ટ અને બિઝનેસ..પાનાં.ન-૮૯)  
Advertisement