बे व्यकितओ परणीने के परण्या वगर एकबीजामां ओतप्रोत थाय Quote By Gunvant Shah

बे व्यकितओ परणीने के परण्या वगर एकबीजामां ओतप्रोत थाय  Quote By Gunvant Shah
बे व्यकितओ परणीने के परण्या वगर एकबीजामां ओतप्रोत थाय तेवी तेनी साव ज प्राकृतिक कहीं शकाय तेवी पूर्वभूमिका फर्लटिंग द्वारा रचाती होय छे.फर्लटिंग जेवी निरुपद्रवी अने सुषकर कही शकाय एवी घटना जगतमां जडवी दुर्लभ छे.शराबनी दुनियामां जे स्थान बियरनुं छे ते स्थान सेकसनी दुनियामां फर्लटिंगनुं छे.स्पर्श विनानुं फर्लटिंग होइ शके खरुं? हा , स्त्री पुरुषो क्यारेक वर्बल फर्लटिंग माणतां होइ छे. आवुं फर्लटिंग कोइ ना जाणॅ तेम बे अजाण्यां स्त्री पुरुषो वच्चे साव हंगामी धोरणे के कायमी धोरणे चालतुं होइ छे.आवुं अंत्यंत निरुपद्रवी होवां साथे अंत्यंत सुक्ष्म अने सुखवर्धक होय छे.गुजरातीमां फर्लटिंग माटे में शब्द प्रयोज्यो छे,
” स्पर्श सुखानु भाव”
- गुणवंत शाह 
બે વ્યકિતઓ પરણીને કે પરણ્યા વગર એકબીજામાં ઓતપ્રોત થાય તેવી તેની સાવ જ પ્રાકૃતિક કહીં શકાય તેવી પૂર્વભૂમિકા ફર્લટિંગ દ્વારા રચાતી હોય છે.ફર્લટિંગ જેવી નિરુપદ્રવી અને સુષકર કહી શકાય એવી ઘટના જગતમાં જડવી દુર્લભ છે.શરાબની દુનિયામાં જે સ્થાન બિયરનું છે તે સ્થાન સેકસની દુનિયામાં ફર્લટિંગનું છે.સ્પર્શ વિનાનું ફર્લટિંગ હોઇ શકે ખરું? હા , સ્ત્રી પુરુષો ક્યારેક વર્બલ ફર્લટિંગ માણતાં હોઇ છે. આવું ફર્લટિંગ કોઇ ના જાણૅ તેમ બે અજાણ્યાં સ્ત્રી પુરુષો વચ્ચે સાવ હંગામી ધોરણે કે કાયમી ધોરણે ચાલતું હોઇ છે.આવું અંત્યંત નિરુપદ્રવી હોવાં સાથે અંત્યંત સુક્ષ્મ અને સુખવર્ધક હોય છે.ગુજરાતીમાં ફર્લટિંગ માટે મેં શબ્દ પ્રયોજ્યો છે,
” સ્પર્શ સુખાનુ ભાવ”
- ગુણવંત શાહ 
Advertisement

No comments:

Post a Comment