स्वतंत्रतां हाथवेतमां हती त्यारे कोंग्रेशनां होदेदारोमाथी जुदा जुदा अवाजो उठया हतां," Quote By लेरि कोलिन्स,दोमिनिक लेपियर)


स्वतंत्रतां हाथवेतमां हती त्यारे कोंग्रेशनां होदेदारोमाथी जुदा जुदा अवाजो उठया हतां," Quote By लेरि कोलिन्स,दोमिनिक लेपियर)


ज्यारे स्वतंत्रतां हाथवेतमां हती त्यारे कोंग्रेशनां होदेदारोमाथी जुदा जुदा अवाजो उठया हतां,"गांधीजीनो रमकडा जेवो रेटीयो राष्ट्रध्वजमां केवो लागे?.पक्षनां शुरातनवादी सभ्यो माटे ए भूतकाळनां प्रतिक समो लागतो हतो.एक स्त्रीनी चीजवस्तुं समो लागतो हतो.पुरातन हिंदनी अंतमुर्खतानां निशान समो लागतो हतो.कोंग्रेशीओनी हठथी ए गांधीजीनो रेटीयानी बदले राष्ट्रध्वज पर चक्र गोठववानुं स्वीकारवामां आव्यु.

(पुस्तक - फ्रिडम एट मिडनाइट-पाना.न.२३२.ले-लेरि कोलिन्स,दोमिनिक लेपियर)    
જ્યારે સ્વતંત્રતાં હાથવેતમાં હતી ત્યારે કોંગ્રેશનાં હોદેદારોમાથી જુદા જુદા અવાજો ઉઠયા હતાં,"ગાંધીજીનો રમકડા જેવો રેટીયો રાષ્ટ્રધ્વજમાં કેવો લાગે?.પક્ષનાં શુરાતનવાદી સભ્યો માટે એ ભૂતકાળનાં પ્રતિક સમો લાગતો હતો.એક સ્ત્રીની ચીજવસ્તું સમો લાગતો હતો.પુરાતન હિંદની અંતમુર્ખતાનાં નિશાન સમો લાગતો હતો.કોંગ્રેશીઓની હઠથી એ ગાંધીજીનો રેટીયાની બદલે રાષ્ટ્રધ્વજ પર ચક્ર ગોઠવવાનું સ્વીકારવામાં આવ્યુ.
(પુસ્તક - ફ્રિડમ એટ મિડનાઇટ-પાના.ન.૨૩૨.લે-લેરિ કોલિન્સ,દોમિનિક લેપિયર) 
Advertisement