प्रेम एटले शु? तु नहोती त्यारे हु हतो Gujarati Kavita By Naresh K. Dodia

प्रेम एटले शु? तु नहोती त्यारे हु हतो Gujarati Kavita By Naresh K. Dodia
प्रेम एटले शु?
तु नहोती त्यारे हु हतो
अनेक कोरापानाओनी बनेली  
मुखपुष्ठ अने टाईटल विनानीएक किताब जेवो
जेने कोइए वांचवानी तस्दी लीधी नहोती

पछी तु आवीने तारा नाम साथे
मारी किताबनुं टाइटल बनी..
तारी लागणीओनु मुखपुष्ठ बन्यु
अने तारी साथेनी वातो अने मुलाकातोना
घटनाओना अनेक प्रकरण लखाता गयां  

हवे मने अनेक लोको वांचे छे
अने वांचीने समजवानी कोशिश करे छे
हवे आ "महोरतरमां"ना टाइटल किताब जेवो
खूब वचांतो बधानो मानीतो 
एक ग्रंथ बनी गयो छु..
-नरेश के.डॉडीया  
પ્રેમ એટલે શુ?
તુ નહોતી ત્યારે હુ હતો
અનેક કોરાપાનાઓની બનેલી  
મુખપુષ્ઠ અને ટાઈટલ વિનાનીએક કિતાબ જેવો
જેને કોઇએ વાંચવાની તસ્દી લીધી નહોતી

પછી તુ આવીને તારા નામ સાથે
મારી કિતાબનું ટાઇટલ બની..
તારી લાગણીઓનુ મુખપુષ્ઠ બન્યુ
અને તારી સાથેની વાતો અને મુલાકાતોના
ઘટનાઓના અનેક પ્રકરણ લખાતા ગયાં  

હવે મને અનેક લોકો વાંચે છે
અને વાંચીને સમજવાની કોશિશ કરે છે
હવે આ "મહોરતરમાં"ના ટાઇટલ કિતાબ જેવો
ખૂબ વચાંતો બધાનો માનીતો 
એક ગ્રંથ બની ગયો છુ..
-નરેશ કે.ડૉડીયા  

Advertisement

No comments:

Post a Comment