ए अरज छे के हुकम,कइ परखाय नहिं Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
ए अरज छे के हुकम,कइ परखाय नहिं Gujarati Muktak By Naresh K. Dodia |
ए अरज छे के हुकम,कइ परय नहिं
प्रेम छे के ए रमत कंइ समजाय नहिं
शब्द साथे लागणी भरचक जोइए ठना कइ गांंगडे गांधी थाय नहिं
- नरेश के.डॉडीया
એ અરજ છે કે હુકમ,કઇ પરખાય નહિં
પ્રેમ છે કે એ રમત કંઇ સમજાય નહિં
શબ્દ સાથે લાગણી ભરચક જોઇએ સુંઠના કઇ ગાંંગડે ગાંધી થાય નહિં
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment