द्रश्यनी भरमार मारी आंखमां लागी पडी छे Gujarati Muktak By Naresh K. Dodia

द्रश्यनी भरमार मारी आंखमां लागी पडी छे Gujarati Muktak By Naresh K. Dodia
द्रश्यनी भरमार मारी आंखमां लागी पडी छे
कोइनी साथे वितावेली पळॉ सामे मळी छे
थोर कांटाळॉ हुं ने तुं खीलता पुष्पोनी वाडी
कायमी तारा रखोपां करती मारी लागणी छे
-नरेश के.डॉडीया
દ્રશ્યની ભરમાર મારી આંખમાં લાગી પડી છે
કોઇની સાથે વિતાવેલી પળૉ સામે મળી છે
થોર કાંટાળૉ હું ને તું ખીલતા પુષ્પોની વાડી
કાયમી તારા રખોપાં કરતી મારી લાગણી છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement