ऋतुंराणी जेम तारा रूपनी मौसम मलकती जाय छे Gujarati Sher By Naresh K. Dodia
![]() |
ऋतुंराणी जेम तारा रूपनी मौसम मलकती जाय छे Gujarati Sher By Naresh K. Dodia |
ऋतुंराणी जेम तारा रूपनी मौसम मलकती जाय छे
पगथी लइ माथा सुधी फूलो सरीखी तुं उधडती जाय छे
- नरेश के.डॉडीया
ઋતુંરાણી જેમ તારા રૂપની મૌસમ મલકતી જાય છે
પગથી લઇ માથા સુધી ફૂલો સરીખી તું ઉધડતી જાય છે
- નરેશ કે.ડૉડીયા
Labels:
sher
No comments:
Post a comment