चुंबन एटले,..Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
चुंबन एटले,..Gujarati Kavita By Naresh K. Dodia |
चुंबन एटले,
बे दिल
चार आंखो
चार होठ
बे शरीर
बे आत्माओनो
बंध आंखोथी
लागणीओनी साक्षीए
थतो
बे माणस विलिनीकरणनो
दस्तावेज
एमां
शर्त एटली ज लागुं पडे छे
ए बंने माणस प्रेमी होवां जरूरी छे
- नरेश के.डॉडीया
ચુંબન એટલે,
બે દિલ
ચાર આંખો
ચાર હોઠ
બે શરીર
બે આત્માઓનો
બંધ આંખોથી
લાગણીઓની સાક્ષીએ
થતો
બે માણસનો વિલિનીકરણનો
દસ્તાવેજ
એમાં
શર્ત એટલી જ લાગું પડે છે
એ બંને માણસ પ્રેમી હોવાં જરૂરી છે
- નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita