आजे वेलेन्टाइन डे होवाथी कोण जाणे हुं अभिसार माटे Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
आजे वेलेन्टाइन डे होवाथी कोण जाणे हुं अभिसार माटे Gujarati Kavita By Naresh K. Dodia |
आजे वेलेन्टाइन डे होवाथी
कोण जाणे हुं अभिसार माटे केटली विहवळ थइ उठी छुं,
एना बाहुबधंमा जकडाय जवां माटे
में तो उत्सव जेटली तडामार तैयारी करी छे,
આજે વેલેન્ટાઇન ડે હોવાથી
કોણ જાણે હું અભિસાર માટે કેટલી વિહવળ થઇ ઉઠી છું,
એના બાહુબધંમા જકડાય જવાં માટે
મેં તો ઉત્સવ જેટલી તડામાર તૈયારી કરી છે,
વેલેન્ટાઇન ડેની રાત્રે શ્રુંગારના દર્પણ સામે
ઉભી રહીને એક પછી એક સાડીઓ પહેરતી જાંઉ છું,
એક પછી એક બ્લાઉસના
અવગુઠંનને જાણે ખેંચી લઉ છું
એની આંગળીઓથી,
ધીરે ધીરે એના મ્રસુણ હાથને ખેંચીને
ગોઠ્વી દઉં છું મારી છાતી ઉપર
કવિતાનાં શબ્દો જેમ ગોઠવતી જાંઉ છું
મારા ઓષ્ઠ ઉપર તારા ઓષ્ઠ ને,
કેશરાશીને પવન સામે ખોલી દંઉ છું
જેથી એ આલિંગે ત્યારે જોઇ શકે,
મારા મુખની રેખાઓમાં તારા સુંદર મુખના પ્રતિબિંબ ને !
મારી કલ્પનાં એક હક્કીત બનવાનો અણસાર
બારણાનાં ટકોરા પરથી આવી ગયો…
દ્રાર ખોલ્યું અને અંદર પ્રવેશતાની સાથે એને મને
પોતાના બંને હાથોમાં ઉઠાવી લીધી…
એના મજબૂત કરમાં હું ઝૂલતી હતી આંખો બંધ કરીને
ત્યાં અચાનક હળવેથી મને પથારીમાં સુવડાવી
એની આદત મૂજબ એનાં કપડા આમતેમ ફગાવીને
ઝટપટ સ્નાન કરી ટુવાલ ફગાવીને
મારી સોડમા આવીને લપાઇ ગયો…
જાણે કોઇ મંજીલથી ભટકેલા મુસાફરને મંજીલ મળે
એવી જ અનૂભૂતિ એના ચહેરે દેખાતી હતી
જાણે ઢીંગલી સાથે નાનું બાળક વ્હાલ કરતું હોય
એ રીતે મને ઢીંગલી સમજીને વ્હાલ કરવા લાગ્યો
અચાનક એની પાગલ જેવી વાતો યાદ આવી
એ કહેતો કે,
” તારા શરીરની રચના વખતે સર્જનહારે
વાસ્તુશાસ્ત્રનો સચોટ ઉપયોગ કર્યો છે.
જેનું સચોટ ઉદાહરણ એ છે કે,
તારા શરીરનો એક પણ ભાગ એવો નથી કે
જેને જોતા કોઇ પણ જાતની
વિકૃત લાગણી પેદા થઇ હોય !
ખુલ્લી,આરસ જેવી સપાટ પીઠ,
જાણૅ કે મારી લસરવાની લસરપટ્ટી હોય !
પવિતત્રા પણ તારી એવી છે-
એનું પણ સચોટ કારણ છે,
રાત્રિના સમયે ફક્ત મારાં માટે જ
સ્નાન કરવાં જતી હ્તી.એ તો ઠીક !
સ્નાન કર્યા પછી પવિત્રત્તા ધારણ કરી
અને પછી મારાં સિવાય કોઇ નજરે પડતું જ નહીં !
કદાચ સ્ત્રૉઓની પવિત્રતાની નવી વ્યાખ્યા હશે?
લસરપટ્ટીમાં લસરીને નીચે પહોંચૉ
ત્યારે આવે કટી પ્રદેશ.
આ એ જ કટીપ્રદેશ છે
જ્યાં મારાં બંને હાથ થકી
ગાળીયો બનાવી ભીસીં નાખીં હતી.
કમર પ્રદેશ પણ સપ્રમાણ અને સુરેખ
વળાંક વાળૉ જાણે કે સ્ટેમ ગ્લાશ!
બિલકૂલ એવું જ કંઇક !
લાંબા અને સપ્રમાણ પગ
સુરેખ અને સપ્રમાણ એવાં કે જાણૅ
તરાપા બનાવીને સૌંદર્ય સાગર તરવાંની ઇચ્છા થઇ જાય !
રર્હી હોઠોની વાત !
એનું તે શું કહેવું?
જે મને એકલાને જ ખબર છે.
કારણકે આ બાબત રસોઇશાસ્ત્રને સલંગ્ન છે.
સચોટ કારણ છે કે રસોઇ ચાંખ્યા પછી જ ખબર પડે કે
રસોઇનો સ્વાદ કેવો છે?
અધરો છોડીને થોડા નીચે આવીએ ત્યારે
કુદરત કે ઇશ્વરની શ્રેષ્ઠ કલારચનાનો
સાક્ષાત પરિચય એના સુડૉળ સ્તનયુગ્મને જોઇને થાય છે
સ્ત્રી શરીરની આ એક એવી રચના છે
જે બાળકને પોષે છે અને
પુખ્ત પુરુષને આંનદ આપે છે
એક પુખ્ત પુરુષ બનીને બાળક જેવો આંનદ પામ્યા પછી
જરા નીચે સરકું છું
નાભી પ્રદેશની આજુબાજું હોઠૉની ભીનાશ ફરી વળી
ત્યાથી હોઠોની સફર નીચે સરકે છે
હોઠોનું જરા સ્પર્શમાત્રથી ઉતેજનાની લહેરખી ફરી વળી
એના ચહેરાથી લઇને પગની પાની સુધી
ઝણઝણાટીની અસર ફરી વળી”
અને હું અચાનક
એનાં માથા પર મારા બે હાથ મુકીને
કમરનાં ભાગેથી ફટાક દઇને ઉભી થઇ ગઇ
અને હું આંખો બંધ કરીને બેઠી રહી….
એના હવાલે વસ્ત્રહિન શરીર ધરી દીધું
બે નગ્ન દેહો વચ્ચે ફિલોસોફી કદી ના હોય
માત્ર અને માત્ર કેમિસ્ટ્રી જ હોય…
બસ પછી કશું યાદ નથી…બંધ આંખે
આખી રમતનો આંનદ માણતી હતી…
જ્યાં હોઠોનો મુલાયમ સ્પર્શનો આંનદ હતો
ત્યાં એક નક્ક્કર માનવ અંગનું અદભૂત
નર્તન અને લયબધ્ધ રીતે સરકતું રહેવું
ઓહ!
એકાંતમાં સ્ત્રી અને પુરુષનાં
બે નગ્ન દેહોનું અદભૂત કાવ્ય
ચોળાયેલી ચાદરની કરચલીમાં અદભૂત રીતે અંકાય ગયું
- નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a comment