थोडा समय साथे हुं थोडी लागणी लइने अही आव्यो छुं Gujarati Muktak By Naresh K. Dodia

थोडा समय साथे हुं थोडी लागणी लइने अही आव्यो छुं Gujarati Muktak By Naresh K. Dodia
थोडा समय साथे हुं थोडी लागणी लइने अही आव्यो छुं
सौने गमे एवी गझल हुं चागली लइने अही आव्यो छुं
तुं ने तुं सा मे होय एवी क्षणनी मीठी झंखनाओ लइने
एवा वचन साथे सजा हुं आकरी लइने अहीं आव्यो छुं
- नरेश के.डॉडीया 
થોડા સમય સાથે હું થોડી લાગણી લઇને અહી આવ્યો છું
સૌને ગમે એવી ગઝલ હું ચાગલી લઇને અહી આવ્યો છું
તું ને તું સા મે હોય એવી ક્ષણની મીઠી ઝંખનાઓ લઇને
એવા વચન સાથે સજા હું આકરી લઇને અહીં આવ્યો છું
- નરેશ કે.ડૉડીયા 
Advertisement

No comments:

Post a Comment