सादगीने माणवा सौथी हुं प्हेलो होउ छुं Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
सादगीने माणवा सौथी हुं प्हेलो होउ छुं Gujarati Muktak By Naresh K. Dodia |
सादगीने माणवा सौथी हुं प्हेलो होउ छुंकोइनी आंखोमां चडवां सौथी छेल्लो होउ छुंआ फकीरी जात साथे ज्यारथी वळगी मने रंग रोनकथी सदा आधे सरेलो होंउ छुं- नरेश के.डोडीयाસાદગીને માણવા સૌથી હું પ્હેલો હોઉ છુંકોઇની આંખોમાં ચડવાં સૌથી છેલ્લો હોઉ છુંઆ ફકીરી જાત સાથે જ્યારથી વળગી મને રંગ રોનકથી સદા આધે સરેલો હોંઉ છું- નરેશ કે.ડોડીયા
Labels:
Muktak
No comments:
Post a comment