अर्थ ज्यारे प्रेमनो समजाय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
अर्थ ज्यारे प्रेमनो समजाय छे Gujarati Muktak By Naresh K. Dodia |
अर्थ ज्यारे प्रेमनो समजाय छे
आंखनां नकशामां तुं फेलाय छे
मानवीनी भीड जामी होय त्यां
भीडमां पण तुं मने देखाय छे
- नरेश के.डॉडीया
અર્થ જ્યારે પ્રેમનો સમજાય છે
આંખનાં નકશામાં તું ફેલાય છે
માનવીની ભીડ જામી હોય ત્યાં
ભીડમાં પણ તું મને દેખાય છે
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment