हुं खुमारी आंखमां दिलमां दुआ राखुं छुं Gujarati Gazal By Naresh K. Dodia

 हुं खुमारी आंखमां दिलमां दुआ राखुं छुं Gujarati Gazal By Naresh K. Dodia
 हुं खुमारी आंखमां दिलमां दुआ राखुं छुं Gujarati Gazal By Naresh K. Dodia
हुं खुमारी आंखमां दिलमां दुआ राखुं छुं
भावमा इश्वर अने दिलमां खुदा राखु छुं

फेंक पडकारो मनें आंखो मिलावीने तुं
दिलनी साथे द्रार घरनां हुं खुला राखु छुं

लागणी तारी नदी जेवी मनें जोइए
प्यारमां दरिया सरीखी कामनां राखुं छुं

भूलवानो ख्याल मारो भूली जा हवे
मनमां तारा ख्याल मारा हुं उभा राखुं छुं

सांवली तारी सुरत जोंउं छुं उठीने हुं
एक देवीनी गझलमां हुं पूजा राखुं छुं

रूंबरूंमां आपणे मळता नथी तेथी हुं
शब्दमां तने गमे एवी जगा राखुं छुं

प्रीत साथे वेदना वाची शको तेथीं हुं
शब्दमां कायम विरह नामे व्यथां राखु छुं

एम क्यां गझलो लखाइ प्यार नामे अहीं
हुं “महोतरनां” ह्रदय उपर सतां राखु छुं
-नरेश के.डॉडीया   
 હું ખુમારી આંખમાં દિલમાં દુઆ રાખું છું
ભાવમા ઇશ્વર અને દિલમાં ખુદા રાખુ છું

ફેંક પડકારો મનેં આંખો મિલાવીને તું
દિલની સાથે દ્રાર ઘરનાં હું ખુલા રાખુ છું

લાગણી તારી નદી જેવી મનેં જોઇએ
પ્યારમાં દરિયા સરીખી કામનાં રાખું છું

ભૂલવાનો ખ્યાલ મારો ભૂલી જા હવે
મનમાં તારા ખ્યાલ મારા હું ઉભા રાખું છું

સાંવલી તારી સુરત જોંઉં છું ઉઠીને હું
એક દેવીની ગઝલમાં હું પૂજા રાખું છું

રૂંબરૂંમાં આપણે મળતા નથી તેથી હું
શબ્દમાં તને ગમે એવી જગા રાખું છું

પ્રીત સાથે વેદના વાચી શકો તેથીં હું
શબ્દમાં કાયમ વિરહ નામે વ્યથાં રાખુ છું

એમ ક્યાં ગઝલો લખાઇ પ્યાર નામે અહીં
હું “મહોતરનાં” હ્રદય ઉપર સતાં રાખુ છું
-નરેશ કે.ડૉડીયા  
Advertisement