जे दिवसथी मे विचारोमा तने घोळी हती Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
जे दिवसथी मे विचारोमा तने घोळी हती Gujarati Muktak By Naresh K. Dodia |
जे दिवसथी मे विचारोमा तने घोळी हती
ए दिवसथी प्रेमना रंगोनी रंगोळी हती
रंग तारा प्रेमनो जेवो अड्यो आतम मही
त्यारथी चारे दिशामा यादनी होळी हती
- नरेश के.डॉडीया
જે દિવસથી મે વિચારોમા તને ઘોળી હતી
એ દિવસથી પ્રેમના રંગોની રંગોળી હતી
રંગ તારા પ્રેમનો જેવો અડ્યો આતમ મહી
ત્યારથી ચારે દિશામા યાદની હોળી હતી
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment