क्यारेक सौने एकसो एंसी डीग्री वळवुं पडे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
क्यारेक सौने एकसो एंसी डीग्री वळवुं पडे Gujarati Muktak By Naresh K. Dodia |
क्यारेक सौने एकसो एंसी डीग्री वळवुं पडे
चाहो छो एने ए सतत पुरवार पण करवुं पडे
अवतार चोरासी पछी स्त्रीऑ समज आवे नही
आ एवी चोकट छे,बधा देवोने पण नमवु पडे
- नरेश के.डॉडीया
ક્યારેક સૌને એકસો એંસી ડીગ્રી વળવું પડે
ચાહો છો એને એ સતત પુરવાર પણ કરવું પડે
અવતાર ચોરાસી પછી સ્ત્રીઑ સમજ આવે નહી
આ એવી ચોકટ છે,બધા દેવોને પણ નમવુ પડે
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment