शात एवी एक क्षणमां आव तुं Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
शात एवी एक क्षणमां आव तुं Gujarati Muktak By Naresh K. Dodia |
शात एवी एक क्षणमां आव तुं
मननां आ एकांत कणमां आव तुं
भावता भोजननी मायां कयां रही
एक उपवासीना रणमां आव तुं
- नरेश के.डॉडीया
શાત એવી એક ક્ષણમાં આવ તું
મનનાં આ એકાંત કણમાં આવ તું
ભાવતા ભોજનની માયાં કયાં રહી
એક ઉપવાસીના રણમાં આવ તું
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment