उजवुं छुं हुं रगोनों ओछव शब्दमां फागण विनां Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
उजवुं छुं हुं रगोनों ओछव शब्दमां फागण विनां Gujarati Muktak By Naresh K. Dodia |
उजवुं छुं हुं रगोनों ओछव शब्दमां फागण विनां
दररोज जामे छे गझलनो डायरो चारण विनां
एवी हवेलीओमा बरकत कोइने देखाय क्यां?
पाछा फरे छे त्याथी पारेवां हमेशां चण विनां
- नरेश के.डॉडीया
ઉજવું છું હું રગોનોં ઓછવ શબ્દમાં ફાગણ વિનાં
દરરોજ જામે છે ગઝલનો ડાયરો ચારણ વિનાં
એવી હવેલીઓમા બરકત કોઇને દેખાય ક્યાં?
પાછા ફરે છે ત્યાથી પારેવાં હમેશાં ચણ વિનાં
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment