हुं तमारा आशरे आवी गयो Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
हुं तमारा आशरे आवी गयो Gujarati Muktak By Naresh K. Dodia |
हुं तमारा आशरे आवी गयो
जात मारी आज वटलावी गयो
कोई आवीने कहे छे गझलो शुं छे?
में कह्युं बस प्रेममां फावी गयो
- नरेश के.डॉडीया
હું તમારા આશરે આવી ગયો
જાત મારી આજ વટલાવી ગયો
કોઈ આવીને કહે છે ગઝલો શું છે?
મેં કહ્યું બસ પ્રેમમાં ફાવી ગયો
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment