एवा धणां प्रश्नो जीवनमां सौने नडता होय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
एवा धणां प्रश्नो जीवनमां सौने नडता होय छे Gujarati Muktak By Naresh K. Dodia |
एवा धणां प्रश्नो जीवनमां सौने नडता होय छे
उतरो बधानां केम अणगमतां जं मळता होय छे
माळो बनावा एक पंखीने मदद कुदरतनी होय
जेने तणखलाओनां स्हारा रोज मळतां होय छे
- नरेश के.डॉडीया
એવા ધણાં પ્રશ્નો જીવનમાં સૌને નડતા હોય છે
ઉતરો બધાનાં કેમ અણગમતાં જં મળતા હોય છે
માળો બનાવા એક પંખીને મદદ કુદરતની હોય
જેને તણખલાઓનાં સ્હારા રોજ મળતાં હોય છે
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment