धरतीने तपती जोइने वरसाद वरसी गयो Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
धरतीने तपती जोइने वरसाद वरसी गयो Gujarati Muktak By Naresh K. Dodia |
धरतीने तपती जोइने वरसाद वरसी गयो
ए दैवत्व भूली एकली धरतीने वळगी गयो
आराधना छे के हुं करुं छु बंदगी बोलजो?
में शब्दमां इश्वर लख्युं तो रबमा बदली गयो
– नरेश के.डॉडीया
ધરતીને તપતી જોઇને વરસાદ વરસી ગયો
એ દૈવત્વ ભૂલી એકલી ધરતીને વળગી ગયો
આરાધના છે કે હું કરું છુ બંદગી બોલજો?
મેં શબ્દમાં ઇશ્વર લખ્યું તો રબમા બદલી ગયો
– નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment