अबोला मौन साथे एक रस थई जाय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
अबोला मौन साथे एक रस थई जाय छे Gujarati Muktak By Naresh K. Dodia |
अबोला मौन साथे एक रस थई जाय छे
ना बोलायेल ए शब्दो गझल थई जाय छे
धणी कोशिशना अंते स्मित आपे छे मने
पछी वातावरण टहुकानु धर थई जाय छे
- नरेश के.डोडीया
અબોલા મૌન સાથે એક રસ થઈ જાય છે
ના બોલાયેલ એ શબ્દો ગઝલ થઈ જાય છે
ધણી કોશિશના અંતે સ્મિત આપે છે મને
પછી વાતાવરણ ટહુકાનુ ધર થઈ જાય છે
- નરેશ કે.ડોડીયા
Labels:
Muktak
No comments:
Post a comment