फेसबुकनां कारणे मनगमता माणसोने निकटता केळवी शको छे.Gujarati Quote By Naresh K.. Dodia
![]() |
फेसबुकनां कारणे मनगमता माणसोने निकटता केळवी शको छे.Gujarati Quote By Naresh K.. Dodia |
फेसबुकनां कारणे मनगमता माणसोने निकटता केळवी शको छे..अने आजना जमानामां मोटा भागे मानसिक सपोर्टनी जरूर बहुं रहे छे...उपरथी खूशखूशाल देखाता अने सौने पोतानी कलाथी आंनद साथे खूशी वहेचता माणसोने पण कोइ एनी कला के स्टेटसने ध्यानमां राख्या विना मात्र एने मानसिक राहत आपी शके एवा माणस मळे अने सतत एना ससंर्गमा रहे तो एनी कलामां पहेलाथी पण सारो निखार आवी शके छे.ज्या आपणापणानो अहेसास छे,त्यां दंभ,पोताना पद के सामाजिक स्टेटसनुं महत्व रहेतुं नथी...आवा आत्मिय संबधो साचा दिलथी जतन करता रहो..अने मित्रतानी खूश्बू माण्या करो.अने जो एनी मानसिकता साथे तालमेल मिलावी शके एवा माणस मळे तो बस आंनद ही आंनद..मित्रतानी हदथी आगळ वधीने घणा स्त्री पुरुषो वच्चे मानसिक तालमेळ बेसतो होय एवो एक सेतुं बंधाय छे..त्यारे दूरतां वच्चे धनिष्ट कही शकाय एवी नजदीकतांनो नक्कर अहेसास थाय छे..जेमां शारिरीक रीते दूरतां भले होय पण शेरींग अने केरींगनो भाव एटलो मजबूत होय छे के जाणे एम ज लागे के आ बंने व्यकित एकबीजानी पूरक छे ..आ एक एवो संबंध छे प्रेम अने मित्रता वच्चेनुं एक नवुं परिमाण छे..जेमां क्यारेक प्रेमनी खूश्बू होय छे तो क्यारेक दोस्तीनी मीठास पण होय छे..आवी नाजुक मैत्री तमारी कोइ साथे होय तो एवी व्यकितने ह्रदयपूर्वक सन्मान आपजो..कारणके मानवीनो स्वभाव ज एवो छे ज्यां सन्मान मळतुं होय एवां खंभे ज झुकवुं गमे छे..ए पछी पुरुषनो मजबूत खंभो होय के एक स्त्रीनी मुलायम बाहो होय..
- नरेश के.डॉडीया
ફેસબુકનાં કારણે મનગમતા માણસોને નિકટતા કેળવી શકો છે..અને આજના જમાનામાં મોટા ભાગે માનસિક સપોર્ટની જરૂર બહું રહે છે...ઉપરથી ખૂશખૂશાલ દેખાતા અને સૌને પોતાની કલાથી આંનદ સાથે ખૂશી વહેચતા માણસોને પણ કોઇ એની કલા કે સ્ટેટસને ધ્યાનમાં રાખ્યા વિના માત્ર એને માનસિક રાહત આપી શકે એવા માણસ મળે અને સતત એના સસંર્ગમા રહે તો એની કલામાં પહેલાથી પણ સારો નિખાર આવી શકે છે.જ્યા આપણાપણાનો અહેસાસ છે,ત્યાં દંભ,પોતાના પદ કે સામાજિક સ્ટેટસનું મહત્વ રહેતું નથી...આવા આત્મિય સંબધો સાચા દિલથી જતન કરતા રહો..અને મિત્રતાની ખૂશ્બૂ માણ્યા કરો.અને જો એની માનસિકતા સાથે તાલમેલ મિલાવી શકે એવા માણસ મળે તો બસ આંનદ હી આંનદ..મિત્રતાની હદથી આગળ વધીને ઘણા સ્ત્રી પુરુષો વચ્ચે માનસિક તાલમેળ બેસતો હોય એવો એક સેતું બંધાય છે..ત્યારે દૂરતાં વચ્ચે ધનિષ્ટ કહી શકાય એવી નજદીકતાંનો નક્કર અહેસાસ થાય છે..જેમાં શારિરીક રીતે દૂરતાં ભલે હોય પણ શેરીંગ અને કેરીંગનો ભાવ એટલો મજબૂત હોય છે કે જાણે એમ જ લાગે કે આ બંને વ્યકિત એકબીજાની પૂરક છે ..આ એક એવો સંબંધ છે પ્રેમ અને મિત્રતા વચ્ચેનું એક નવું પરિમાણ છે..જેમાં ક્યારેક પ્રેમની ખૂશ્બૂ હોય છે તો ક્યારેક દોસ્તીની મીઠાસ પણ હોય છે..આવી નાજુક મૈત્રી તમારી કોઇ સાથે હોય તો એવી વ્યકિતને હ્રદયપૂર્વક સન્માન આપજો..કારણકે માનવીનો સ્વભાવ જ એવો છે જ્યાં સન્માન મળતું હોય એવાં ખંભે જ ઝુકવું ગમે છે..એ પછી પુરુષનો મજબૂત ખંભો હોય કે એક સ્ત્રીની મુલાયમ બાહો હોય..
- નરેશ કે.ડૉડીયા
Labels:
NKD'S Quotes
No comments:
Post a comment