रात छे सपनुं छे तुं शाने दूर छे Gujarati Gazal By Naresh K. Dodia

रात छे सपनुं छे तुं शाने दूर छे Gujarati Gazal By Naresh K. Dodia
रात छे सपनुं छे तुं शाने दूर छे Gujarati Gazal By Naresh K. Dodia
रात छे सपनुं छे तुं शाने दूर छे
बेउ माटे द्रश्यनो आ दस्तूर छे

एक माणस एमनामां मशुगुल छे
ख्यालमा एना बीजो जण चकचूर छे

माप मारी लागणीनुं चोक्क्स हतुं
एक जण दररोज प्हेरी मशहूर छे

एक माणसने कशुं समजातु नथी
एक माणस शायरीथी भरपूर छे

एमने बस वात करवां मोको ज जोइ
प्रेममा आगळ जवा जे मजबूर छे

कोइनी इच्छा कुंवारी रखडे छे आज
कोइनी इच्छा अहींया विधूर छे

ए मने मळवा समयनो ले आशरो
एमनी घडियाळ पण एवी क्रुर छे

क्याक खारापाट जेवी छे लागणी
क्याक बे कांठे जतुं धोडापूर छे

रोशनी जेवी महोतरमां चमके छे
प्रेमनुं झळहळतुं ए सधळुं नूर छे
– नरेश के.डॉडीया
રાત છે સપનું છે તું શાને દૂર છે
બેઉ માટે દ્રશ્યનો આ દસ્તૂર છે

એક માણસ એમનામાં મશુગુલ છે
ખ્યાલમા એના બીજો જણ ચકચૂર છે

માપ મારી લાગણીનું ચોક્ક્સ હતું
એક જણ દરરોજ પ્હેરી મશહૂર છે

એક માણસને કશું સમજાતુ નથી
એક માણસ શાયરીથી ભરપૂર છે

એમને બસ વાત કરવાં મોકો જ જોઇ
પ્રેમમા આગળ જવા જે મજબૂર છે

કોઇની ઇચ્છા કુંવારી રખડે છે આજ
કોઇની ઇચ્છા અહીંયા વિધૂર છે

એ મને મળવા સમયનો લે આશરો
એમની ઘડિયાળ પણ એવી ક્રુર છે

ક્યાક ખારાપાટ જેવી છે લાગણી
ક્યાક બે કાંઠે જતું ધોડાપૂર છે

રોશની જેવી મહોતરમાં ચમકે છે
પ્રેમનું ઝળહળતું એ સધળું નૂર છે
– નરેશ કે.ડૉડીયા
Advertisement