मारे तने आजे एटलुं ज कहेवुं छे Gujarati Kavita By Naresh K. Dodia

मारे तने आजे एटलुं ज कहेवुं छे Gujarati Kavita By Naresh K. Dodia
मारे तने आजे एटलुं ज कहेवुं छे Gujarati Kavita By Naresh K. Dodia
मारे तने आजे एटलुं ज कहेवुं छे
एक वखते आपणे बंने
साथे भींजाया हतां
ए वखते आपणां
बेमांथी कोइ एक तो छे
जे अंदरथी कोरा रह्यानी 
संभावमां जीवी रह्युं छे
तो चालने फरीथी ए ज स्थळे
आपणे पाछा मळीए 
अने फरीथी पाछा 
भींजायने नक्की करीए के   
ए संभावनांमां कोण जीवी रह्युं छे                                         
हुं के तुं? 
- नरेश के.डॉडीया 
મારે તને આજે એટલું જ કહેવું છે
એક વખતે આપણે બંને
સાથે ભીંજાયા હતાં
એ વખતે આપણાં
બેમાંથી કોઇ એક તો છે
જે અંદરથી કોરા રહ્યાની 
સંભાવમાં જીવી રહ્યું છે
તો ચાલને ફરીથી એ જ સ્થળે
આપણે પાછા મળીએ 
અને ફરીથી પાછા 
ભીંજાયને નક્કી કરીએ કે   
એ સંભાવનાંમાં કોણ જીવી રહ્યું છે                                         
હું કે તું? 
- નરેશ કે.ડૉડીયા 
Advertisement

No comments:

Post a Comment