वरसोथी तारो खालिपो जागे छे मारी आंखमा Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
वरसोथी तारो खालिपो जागे छे मारी आंखमा Gujarati Muktak By Naresh K. Dodia |
वरसोथी तारो खालिपो जागे छे मारी आंखमा
तुं जयारथी गई छे ए पडखा फेरवे छे जातमा
जेने सितारा जोइने संतोष मान्यो छे अहीं
एने कदी मतलब नथी होतो चमकतां चांदमां
– नरेश के.डोडीया
વરસોથી તારો ખાલિપો જાગે છે મારી આંખમા
તું જયારથી ગઈ છે એ પડખા ફેરવે છે જાતમા
જેને સિતારા જોઇને સંતોષ માન્યો છે અહીં
એને કદી મતલબ નથી હોતો ચમકતાં ચાંદમાં
– નરેશ કે.ડોડીયા
Labels:
Muktak
No comments:
Post a comment