एक इश्वरनी गरज क्यारे पडे कोने खबर छे? Gujarati Muktak By Naresh K. DOdia
![]() |
एक इश्वरनी गरज क्यारे पडे कोने खबर छे? Gujarati Muktak By Naresh K. DOdia |
एक इश्वरनी गरज क्यारे पडे कोने खबर छे?
कोइए जोयो नथी तोये सौने एनी खपत छे!
त्राजवा लइ शेर मारा जोखवानी टेव एने
दादनी साथे ज ए बोली उठयां आंमां वजन छे
- नरेश के.डॉडीया
એક ઇશ્વરની ગરજ ક્યારે પડે કોને ખબર છે?
કોઇએ જોયો નથી તોયે સૌને એની ખપત છે!
ત્રાજવા લઇ શેર મારા જોખવાની ટેવ એને
દાદની સાથે જ એ બોલી ઉઠયાં આંમાં વજન છે
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment