एवा धणां प्रश्नो जीवनमां सौने नडता होय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
एवा धणां प्रश्नो जीवनमां सौने नडता होय छे Gujarati Muktak By Naresh K. Dodia |
एवा धणां प्रश्नो जीवनमां सौने नडता होय छे
उतरो बधानां केम अणगमतां जं मळता होय छे
तकरार झघडाओ सतत चाल्या करे जे धरमां रोज
एनां छजां पर बे कबूतर प्रेम करतां होय छे
- नरेश के.डॉडीया
એવા ધણાં પ્રશ્નો જીવનમાં સૌને નડતા હોય છે
ઉતરો બધાનાં કેમ અણગમતાં જં મળતા હોય છે
તકરાર ઝઘડાઓ સતત ચાલ્યા કરે જે ધરમાં રોજ
એનાં છજાં પર બે કબૂતર પ્રેમ કરતાં હોય છે
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment