फूलो समो कोमळ ह्रदयनो भाव हुं राखुं छुं Gujrati Gazal By Naresh K. Dodia

फूलो समो कोमळ ह्रदयनो भाव हुं राखुं छुं Gujrati Gazal By Naresh K. Dodia
फूलो समो कोमळ ह्रदयनो भाव हुं राखुं छुं Gujrati Gazal By Naresh K. Dodia
फूलो समो कोमळ ह्रदयनो भाव हुं राखुं छुं
वर्तननी साथे शब्दमां मीठी मजां आपुं छुं

पत्थर समी दुनीयामां ठोकर लागती होय त्यां
मारा लगी प्होचो ए रस्ते घास हुं वावुं छुं

जो घेलछा मारी तमोने हुं लगाडी दउ
त्यारे तो माराथी तमारो हुं वधुं लागुं छुं

जाणी नथी शकता सौ मनमा चालतां ख्यालने
सामे तमो हो तो तमारा ख्याल हुं मांणुं छुं

मापीने देवानी तमारी टेव गमती नथी
हु लागणी मांगुं छुं,मिल्कत थोडी उपाडुं छुं

म्हेफीलमां क्यारेक मरजी होय तो आंमत्रे
संकटनी वेळा ए बधाने हुं ज उगारुं छुं

मारा जे थइ शकता नथी आधेथी एने सलाम
मारा थया तो दिलमा साकळथी पछी बांधुं छुं

बोलो महोतरमां हवे मरजी तमारी शुं छे?
तमने तमारा कमने मारा हुं वधुं मानुं छुं
-नरेश के.डॉडीया
ફૂલો સમો કોમળ હ્રદયનો ભાવ હું રાખું છું
વર્તનની સાથે શબ્દમાં મીઠી મજાં આપું છું

પત્થર સમી દુનીયામાં ઠોકર લાગતી હોય ત્યાં
મારા લગી પ્હોચો એ રસ્તે ઘાસ હું વાવું છું

જો ઘેલછા મારી તમોને હું લગાડી દઉ
ત્યારે તો મારાથી તમારો હું વધું લાગું છું

જાણી નથી શકતા સૌ મનમા ચાલતાં ખ્યાલને
સામે તમો હો તો તમારા ખ્યાલ હું માંણું છું

માપીને દેવાની તમારી ટેવ ગમતી નથી
હુ લાગણી માંગું છું,મિલ્કત થોડી ઉપાડું છું

મ્હેફીલમાં ક્યારેક મરજી હોય તો આંમત્રે
સંકટની વેળા એ બધાને હું જ ઉગારું છું

મારા જે થઇ શકતા નથી આધેથી એને સલામ
મારા થયા તો દિલમા સાકળથી પછી બાંધું છું

બોલો મહોતરમાં હવે મરજી તમારી શું છે?
તમને તમારા કમને મારા હું વધું માનું છું
-નરેશ કે.ડૉડીયા
Advertisement