केटलीक आशाओ नठारी छे Gujarati Gazal By Naresh K. Dodia

केटलीक आशाओ नठारी छे Gujarati Gazal By Naresh K. Dodia
केटलीक आशाओ नठारी छे Gujarati Gazal By Naresh K. Dodia
केटलीक आशाओ नठारी छे
एटले ज इच्छाओ बिचारी छे

वायदो सोनो छे पण फरी गइ छे
जिंदगी जुओ केवी धुतारी छे

हाथ ए मुसीबतमां नही पकडे
दोस्त नामनी ज्ञाति शीकारी छे

तुं मने हवे गमती बनी गइ छे
केम के गझल जेवी मठारी छे

बुक करावी ले जल्दी जगा तारी
स्वर्गमां हवे बस जुज पथारी छे

आंखने गमो छे त्यां ज सारा छो
दिलमां रहेवा जोखम बहुं ज भारी छे

पाट साव खारो थइ नदीओ आज
केम के तरस दरियानी ठारी छे

जीव केम चाले दीकरी देतां?
एक बापनी बस आ खुमारी छे

तुं छे तो महोतरमां हुं जीवुं छुं
श्वासने जरूरत रोज तारी छे
– नरेश के.डॉडीया
કેટલીક આશાઓ નઠારી છે
એટલે જ ઇચ્છાઓ બિચારી છે

વાયદો સોનો છે પણ ફરી ગઇ છે
જિંદગી જુઓ કેવી ધુતારી છે

હાથ એ મુસીબતમાં નહી પકડે
દોસ્ત નામની જ્ઞાતિ શીકારી છે

તું મને હવે ગમતી બની ગઇ છે
કેમ કે ગઝલ જેવી મઠારી છે

બુક કરાવી લે જલ્દી જગા તારી
સ્વર્ગમાં હવે બસ જુજ પથારી છે

આંખને ગમો છે ત્યાં જ સારા છો
દિલમાં રહેવા જોખમ બહું જ ભારી છે

પાટ સાવ ખારો થઇ નદીઓ આજ
કેમ કે તરસ દરિયાની ઠારી છે

જીવ કેમ ચાલે દીકરી દેતાં?
એક બાપની બસ આ ખુમારી છે

તું છે તો મહોતરમાં હું જીવું છું
શ્વાસને જરૂરત રોજ તારી છે
– નરેશ કે.ડૉડીયા
Advertisement